સુરતની આ સ્કૂલની દાદાગીરી, ફી મામલે LC પકડાવી દેવાની ધમકી આપવા હોવાનો સ્કૂલ સંચાલક પર આરોપ
Continues below advertisement
સુરતના મગદલ્લા સ્થિત વિબયોર સ્કૂલની દાદાગીરી સામે આવી છે. વાલીઓનો આરોપ છે કે સ્કૂલ FRC દ્વારા નિયત ફી સ્કૂલ લઇ રહી નથી. FRC અને સરકારના નિયમો આ સ્કૂલને લાગુ નથી પડતા તેવી ધમકીઓ આપવામાં આવી રહી છે. વિદ્યાર્થીઓને એલસી પકડાવી દેવાની પણ ધમકી આપવામાં આવી રહી છે.
Continues below advertisement