Surat ના મોટા વરાછાના નાવડી સર્કલ પાસે ભુવો પડ્યો, થોડા દિવસ અગાઉ બનાવ્યો હતો રોડ

Continues below advertisement

સુરતના મોટા વરાછા પાસે વધુ એક ભુવો પડ્યો હતો. હજુ ત્રણ દિવસ પહેલા ભુવાના કારણે એક યુવકનું અકસ્માતમાં મોત થયું હતું. મોટા વરાછામાં નાવડી સર્કલ પાસે લોકો ભુવાના કારણે પરેશાન છે. થોડા દિવસો અગાઉ જ નવો રોડ બનાવવામાં આવ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram