Surat: ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારી કરનાર બે વ્યક્તિની પોલીસે કરી ધરપકડ,જુઓ વીડિયો

Continues below advertisement

સુરત(Surat)માં ટોસિલિઝુમેબ ઈન્જેક્શનની કાળાબજારી કરનાર બે વ્યક્તિને ઝડપી પાડવામાં આવ્યા છે.ટ્રાઈસ્ટાર હોસ્પિટલના ડો. હેતલ અને વ્રજેશ મહેતાની પોલીસે ધરપકડ કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram