Surat: વેક્સિન અંગેની જાગૃતી માટે શહેરમાં ખાનગી એડ એજન્સીએ શું કરી પહેલ?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં વેક્સિનની જાગૃતી માટે અઠવાલાઈન્સમાં વિમાન આઈલેન્ડ વેક્સિન આઈલેન્ડ બનાવાયું છે. ખાનગી એજન્સીઓએ વેક્સિનને વિમાનનું સ્વરૂપ આપ્યું છે.
Continues below advertisement