સુરતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદથી ડાંગરના પાકને નુકસાન, જુઓ વીડિયો
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
17 Oct 2020 05:30 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In App
સુરત શહેરના ગ્રામ્ય વિસ્તારમાં પડેલા વરસાદથી ડાંગરના પાકને નુકસાન પહોંચ્યું છે. ઓલપાડ તાલુકાના અલગ-અલગ વિસ્તારમાં વરસાદ પડવાથી ડાંગરનો પાક પલળ્યો હતો. જહાંગીરપુરામાં આવેલી સહકારી મંડળીમાં પણ ડાંગરના પાકમાં નુકસાન થયું હતું.