કિન્નર સમાજની પ્રેરણા બની રાજવી જાન, ક્યા શહેરમાં શરૂ કરી નમકીનની દુકાન?

Continues below advertisement

સમાજના ડર સામે લડી સ્વનિર્ભર બનીને સુરત કિન્નર સમાજની પ્રેરણા બની 'રાજવી જાન'. રાજવી જાનને બિઝનેસ વુમન બનવુ છે અને કિન્નર પ્રત્યે સમાજનો નજરીયો બદલવો છે. સુરતની 34 વર્ષની રાજવી જાન બાળપણથી જ સમાજના ડરથી દબાઈને કિન્નર તરીકે પોતાની ઓળખ છૂપાવતી હતી.  સુરતની 'રાજવી જાને' સ્વનિર્ભર બનવા માટે પહેલ કરી છે. કિન્નર સમાજમાંથી રાજવી પહેલી વ્યક્તિ છે જેણે અડાજણમાં પોતાની નમકીનની દુકાન શરૂ કરી છે અને તેમાથી પોતાનું અને તેના માતા-પિતાનું ગુજરાન ચલાવે છે. રાજવીએ પોતાના કિન્નર સમાજમાં સ્વનિર્ભરતાનું એક ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram