સુરતઃતહેવારોમાં સારા વેપાર પર રફ હીરાનું લાગ્યું ગ્રહણ, રફ હીરાના ભાવમાં કેટલો ઝીંકાયો વધારો?
Continues below advertisement
સુરતમાં હવે દિવાળી અને ક્રિસમસના સારા વેપાર પર રફ હીરાનું ગ્રહણ લાગ્યુ છે. રફ હીરાના ભાવમાં 30થી 35 ટકાનો વધારો થયો છે. ઉદ્યોગપતિઓના મત અનુસાર આ વધારો ઐતિહાસિક છે.
Continues below advertisement