સુરતમાં રોડ અકસ્માતમાં મૃત્યુ પામેલા લોકોના પરિવારને કેટલા લાખ રૂપિયાની સહાયની જાહેરાત

Continues below advertisement
સુરતમાં રોડ અકસ્માતમાં મોતને ભેટેલા લોકોના પરિવારજનોને CM રાહત ફંડમાંથી બે લાખ રુપિયાની સહાય કરાશે. તે સિવાય  પ્રધાનમંત્રી રિલિફ ફંડમાંથી બે લાખ રૂપિયાની સહાય આપવાની પણ વડાપ્રધાને જાહેરાત કરી હતી. વડાપ્રધાને ટ્વિટ કરી ઘટના અંગે દુખ વ્યક્ત કર્યું હતું અને ઈજાગ્રસ્તોને પચાસ-પચાસ હજારની સહાયની જાહેરાત કરાઇ હતી.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram