સુરતના પાંડેસરામાં 13 વર્ષની કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત, એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ
Continues below advertisement
સુરતના પાંડેસરામાં 13 વર્ષની કિશોરીનો ગળેફાંસો ખાઈ આપઘાત કરી લીધો હતો. માતા-પિતા કામ પર ગયા હતાને પાછળથી ઘરે કિશોરીએ આપઘાત કરી લીધો હતો. કિશોરીએ ઘરમાં જ દોરીથી ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો. જો કે, કિશોરીના આપઘાતનું કારણ હાલ અકબંધ છે. પરિવારની એકની એક દીકરીના આપઘાતથી પરિવારમાં શોકનો માહોલ છવાયો.
Continues below advertisement