Surat: કામરેજ નજીક 4 લાખના ગાંજા સાથે 4 આરોપી ઝડપાયા
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
15 Mar 2021 05:34 PM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના કામરેજ નજીકથી 4 લાખના ગાંજાના જથ્થા સાથે 4આરોપીની ધરપકડ કરાઈ છે.ઓટો રિક્ષામાંથી ત્રણ પુરુષ અને એક મહિલા ગાંજાની હેરાફેરી કરી રહ્યા હતા.