સુરતઃચાર વર્ષની બાળકીને બે વર્ષના ભાઈએ રમત રમતમાં પીવડાવ્યું એસિડ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરત(Surat)માં બાળકોને એકલા મુકીને જતા વાલીઓ માટે ચિંતાજનક સમાચાર સામે આવ્યા છે. પાંડેસરામાં ચાર વર્ષની બાળકીને રમત-રમતમાં બે વર્ષના ભાઈએ એસિડ પીવડાવી દીધું છે. બાળકની સ્વર પેટીમાં ઈજા થતા સારવાર શરૂ કરાઈ છે.

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram