સુરતઃ દિલ્હી ગેટ નજીક થયું મકાન ધરાશાયી,ઘટનામાં જાનહાની ટળી, જુઓ ગુજરાતી ન્યૂઝ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
09 Sep 2021 11:33 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરત(Surat)ના દિલ્હી ગેટ નજીક ગેલમંડમાં જર્જરિત મકાન ધરાશાયી(building collapsed) થયું છે. મોડી રાતે જર્જરિત મકાન ધરાશાયી થયું છે. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની થઈ નથી. ફાયર બ્રિગેડે મોડી રાત્રે જ મનપા સ્ટાફ સાથે કાટમાળ હટાવવાની કામગીરી શરૂ કરી છે.