સુરત:મનપા ચૂંટણી દરમિયાન વિવાદનો મામલો, કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનારા ઝડપાયા

Continues below advertisement

સુરત મહાનગર પાલિકાની ચૂંટણી દરમિયાન કોંગ્રેસ ઓફિસમાં તોડફોડ કરનાર 4 શખસોની ધરપકડ કરવામાં આવી હતી. આ શખ્સો ઓફિસમાં ધસી આવ્યા હતા. અને અપશબ્દો બોલી વિવાદ કર્યો હતો. જે બાદ શહેર કોંગ્રેસ પ્રમુખે આ મામલે પોલીસ ફરિયાદ કરી હતી. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram