વડોદરા: એમ.એસ.યુનિવર્સિટીના સેનેટની ચૂંટણીના પરિણામ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટીના સેનેટની ચૂંટણીના પરિણામ આવવાની શરૂઆત થઇ છે. ફેમેલી અને કમ્યુનિટી સાયન્સ ફેકલ્ટીના અભિલાષા અગ્રવાલની જીત થઇ છે. ભાજપ સમર્થિત સમિતિ સંકલનના  ઉમેદવારની હાર થઇ છે. 14 સેનેટ સભ્યોમાંથી 5 ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે. અભિલાષા અગ્રવાલની જીત થતા કાર્યકરોએ ઉજવણી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram