Surat: મુસ્લિમ મહિલા-પુરૂષે કોર્પોરેશનની ટીમને કાનમાંથી કીડા ખરે એવી ગાળો આપીને ભગાડી, કોરાના કી મા કા.....જુઓ વીડિયો
Continues below advertisement
સુરત શહેરના સૈયદપુરા વિસ્તારનો એક વીડિયો વાયરલ થયો છે. જેમાં પાલિકાના આરોગ્ય કર્મચારીઓ સાથે મુસ્લિમ મહિલા-પુરુષે ગેરવર્તન કર્યુ છે. આ વિસ્તારના રહીશો કોર્પોરેશનની ટીમને કાનમાંથી કીડા ખરે તેવી ગાળો આપીને ભગાડી રહ્યા છે. કોરોના ટેસ્ટ માટે સર્વે કરવા પહોંચેલી ટીમ સાથે સ્થાનિકોના ગેરવર્તનનો વીડિયો વાયરલ થયો છે. સુરતમાં કોરોનાના કેસ વધી રહ્યા છે ત્યારે આવા તત્વો કામગીરીમાં બાધારૂપ બની રહ્યા છે.
Continues below advertisement