સુરત: મીઠાઈના સેમ્પલનો રિપોર્ટ આવ્યો નેગેટિવ, માવો બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું

Continues below advertisement

સુરતના મનપાના આરોગ્ય વિભાગે મીઠાઇની દુકાન પર દરોડા પાડ્યા હતા. રક્ષાબંધન પહેલા પડેલા દરોડામાં મીઠાઇના સેમ્પલ લેવાયા હતા. લાખો કિલો મીઠાઇ ખાઈ લીધા બાદ હવે આ મીઠાઈનો રિપોર્ટ આવ્યો છે. જેનો માવો બિન આરોગ્યપ્રદ હોવાનું સામે આવ્યું છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram