સુરતઃ સાત દિવસના માસૂમ બાળકને નિષ્ઠુર જનેતાએ તરછોડ્યું, જુઓ ગુજરાતી ન્યૂઝ
abp asmita
Updated at:
16 Dec 2021 08:56 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના ડિંડોલી-સણીયા રોડ પર ખેતરમાં સાત દિવસના માસૂમ બાળકને ત્યજી દેવાયું છે. નિષ્ઠુર જનેતા આ બાળકને ખેતરમાં મુકીને ફરાર થઈ ગઈ છે. સ્થાનિકોએ જાણ કરતા પોલીસે માસૂમને સિવિલ હોસ્પિટલમાં ખસેડ્યું છે.