સુરતઃ અમરોલીમાં પૈસાની લેતી દેતીમાં થઈ જૂથ અથડામણ, યુવક ગંભીર રીતે ઘાયલ
Continues below advertisement
સુરતમાં અસામાજિક તત્વોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના અમરોલીમાં અસામાજિક તત્વોએ પૈસાની લેતી દેતીમાં બબાલ કરી હતી. સમાધાન બાદ થયેલી તકરારમાં બે જૂથો સામ સામે આવ્યા હતા. જેમાં એક યુવક ગંભીર રીતે ઘવાયો છે.
Continues below advertisement