Surat Accident | સુરતમાં કાર અને છોટા હાથી વચ્ચે અકસ્માત, 1નું મોત, 2 ઘાયલ
Continues below advertisement
Surat Accident | સુરતના ઇચ્છાપોર વિસ્તારમાં પૂરપાટ ઝડપે દોડતી ફોર વ્હીલ કારની મહિલા ચાલકે છોટા હાથી ટેમ્પોને અડફેટે લેતા ઘટના સ્થળે જ એક શ્રમિક નું કમકમાટી ભર્યું મોત નિપજ્યું હતું. જ્યારે મહિલા સહિત બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થતા 108 ની મદદથી સારવાર અર્થે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડી મહિલા ચાલકની પોલીસ દ્વારા અટકાયત કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી હતી. ઘટનામાં છોટાહાથી ફોર વ્હીલ ટેમ્પો નો કચરધાન વળી ગયો હતો.
Continues below advertisement