સુરતઃપાંડેસરામાં માસૂમ પર દુષ્કર્મ આચરી હત્યા કરનાર નરાધમ ઝડપાયો

Continues below advertisement

સુરતના પાંડેસરાના વડોદમાં માસૂમ પર દુષ્કર્મ કરી હત્યા કરનાર આરોપી ઝડપાયો છે. પોલીસે આરોપીની ધરપકડ કરી છે. આ આરોપી સીસીટીવીમાં કેદ થઈ ગયો હતો. પોલીસે આ માહિતી આપી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram