સુરતઃ અંબિકા નિકેતન મંદિર ખુલ્યું, દિવાળીમાં પૂજા પાઠ અને 56 ભોગ ધરાવાશે
Continues below advertisement
સુરતમાં દિવાળીના શુભ અવસર પર દર્શનાર્થીઓ માટે અંબિકા નિકેતન મંદિર ખુલ્યું હતું. મંદિરને નવરાત્રિમાં બંધ કરવામાં આવ્યું હતું. કોરોના ગાઈડલાઈનના પાલન સાથે ભક્તોને દર્શન કરવા દેવામાં આવી રહ્યા છે.
Continues below advertisement