સુરતઃ 18 દિવસની નવજાત બાળકી થઈ ગુમ, માતા પહોંચી GIDC પોલીસ સ્ટેશન

Continues below advertisement

સુરતના ઉન વિસ્તારમાંથી 18 દિવસીય બાળકી ભેદી રીતે ગુમ થઈ છે. બાળકી ગુમ થતા માતા સચિન GIDC પોલીસ સ્ટેશન પહોંચી છે. બાળકીની ગુમ થયાની ફરિયાદ નોંધાવવા આવેલી મહિલા જ શંકાના દાયરામાં છે. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram