સુરતઃ પાંડેસરામાં વધુ એક હત્યાની ઘટના, મજાક મસ્તી બની હત્યાનું કારણ

Continues below advertisement

સુરતના પાંડેસરામાં વધુ એક હત્યાની ઘટના બની છે. રાજપુરા ચોકમાં પાણીપુરીની લારી પર મજાક મસ્તી આ હત્યાનું કારણ બની છે. રાહુલ ઠાકોર નામના યુવકની અજાણ્યા શખ્સોએ હત્યા કરી છે. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram