સુરતઃ ઓમિક્રોન પોઝિટીવ વ્યક્તિનો બીજો રિપોર્ટ આવ્યો નેગેટિવ, તંત્રએ લીધો રાહતનો શ્વાસ
Continues below advertisement
ઓમિક્રોનની દહેશત વચ્ચે સુરતથી રાહતના સમાચાર સામે આવ્યા છે. ઓમિક્રોન પોઝિટીવ વરાછાના એક યુવકનો બીજો ઓમિક્રોન રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. યુવકની સારવાર બાદ રિપોર્ટ નેગેટિવ આવતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો છે.
Continues below advertisement