સુરત: BHPના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણે ડિટેન, દાસ્તાન ગામે પ્રતિક ઉપવાસ અગાઉ જ અટકાયત
Continues below advertisement
સુરતના પલસાણાના દાસ્તાન ગામે પ્રતિક ઉપવાસ કરવા જઈ રહેલા BHPના રાષ્ટ્રીય અધ્યક્ષ સુનિલ સોનવણેને ડિટેન કરવામાં આવ્યા હતા. દાસ્તાન ફાટક પાસે અધૂરા કામને પૂર્ણ કરવા માટે પ્રતિક ઉપવાસ કરવાની તૈયારીમાં હતા.
Continues below advertisement
Tags :
Surat Detained National President ABP Live ABP News Live ABP Asmita Live ABP Asmita News Live ABP Asmita Live TV BHP Sunil Sonwane Dastan