Surat BRTS Accident | સુરતમાં બેફામ BRTS સર્જ્યો અકસ્માત, 1નું મોત, 3ની હાલત ગંભીર
Continues below advertisement
સુરત :- કતારગામ વિસ્તારમાં BRTS અકસ્માત મામલો. બન્ને BRTS બસ ચાલકની અટકાયત . બસ ચાલક નું મેડિકલ પરીક્ષણ કરવામાં આવશે. ત્યારબાદ કલમો ઉમેરી કાર્યવાહી કરવામાં આવશે . એક BRTS બસ પાછળ બીજી BRTS બસ અથડાઈ . બંને બસ વચ્ચે રહેલા વાહન ચાલકો અડફેટે આવ્યા, જેમાં કુલ 9 લોકો અડફેટે આવ્યા. જેમાં 1 રાહદારીનું મોત. ભીખાભાઈ ભટાભાઈ સોનવણેનું મોત. 3 લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત. 5 લોકો ને નાની મોટી ઇજા. ઘટના ની જાણકારી મળતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરિયા ઘટના સ્થળે પહોંચ્યા. મેયર ડેપ્યુટી મેયર સ્ટેન્ડિંગ ચેરમેન ઘટના સ્થળે થી કિરણ હોસ્પિટલ પહોંચ્યા. DCP પિનાકીન પરમાર સહીત પોલીસ કર્મીઓ ઘટના સ્થળે હાજર.
Continues below advertisement