Surat:લોકો અને ST વિભાગની ઘાતકી બેદરકારી આવી સામે, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં લોકો અને ST વિભાગની બેદરકારી ઘાતક સાબિત થઈ શકે છે. અહીંના લિંબાયત નિલગીરી સર્કલ બસ સ્ટેશનના એક વીડિયોમાં મુસાફરોથી ભરેલી ફુલ એસટી બસમાં અન્ય લોકોએ ચઢવા માટે ધક્કા મુક્કી કરી છે.
Continues below advertisement