સુરતઃ ઘરફોડ ચોરી અને અપહરણ કરનારી ગેંગ ઝડપાઈ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતમાં ઘરફોડ ચોરી અને અપહરણ કરતી ગેંગ(kidnapping gang) ઝડપાઈ છે. આ ગેંગે ડિંડોલીમાં ચોરી અને પાંડેસરા વિસ્તારમાં અપહરણની ઘટનાને અંજમ આપ્યો હતો. મહિલા પાસેથી પૈસા લીધા હતા મહિલાએ ઉઘરાણી શરૂ કરતા તેની બાળકીનું અપહરણ કર્યું હતું. 

 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram