Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડ
Continues below advertisement
Surat Bus ticket: કંન્ડક્ટર પૈસા લઈને નહોતો આપતો ટિકિટ, તપાસમાં ખૂલ્યું મોટું કૌભાંડ
કૌભાંડ પર કાબૂ મેળવવામાં તંત્ર નિષ્ફળવિપક્ષી સભ્યો બસમાં બેઠા, કંડક્ટરે પૈસા લઈ ટિકિટ ન આપતાં બ્લેકલિસ્ટ, 11 માસમાં જ 657 સામે કાર્યવાહી તેમણે જણાવ્યું કે, પાંડેસરાના સ્ટોપ ઉપર ઉતર્યા ત્યાં સુધી ટિકિટ ન આપતાં વિજિલન્સ વિભાગને જાણ કરાઇ હતી. મુસાફરી દરમિયાન જોયું કે અન્ય ઘણા લોકોને ટિકિટ અપાતી ન હતી.
સુરત પાલિકા સંચાલિત સિટી બસમાં ટિકિટના પૈસા તો કંડક્ટર લઈ લેતો હતો પણ ટિકિટ મુસાફરોને આપતો ન હતો..આ આખો ખેલ વિપક્ષે ખુલ્યો પાડ્યો છે.. આખું કૌભાંડ બહાર પાડ્યા બાદ એસટી વિભાગે કંડક્ટરને બ્લેક લિસ્ટ કરી દીધો છે.. વડીલો અને વિદ્યાર્થીઓની ફરિયાદ બાદ જાત તપાસમાં આ આખુય કૌભાંડ બહાર આવ્યું છે..
Continues below advertisement