સુરત: રાજ રાજેશ્વરી મંદિરમાં નાગપંચમીની ઉજવણી, શેષનાગની કરાઈ પૂજા

Continues below advertisement

સુરતના અડાજણ પાટિયા વિસ્તારમાં આવેલું રાજ રાજેશ્વરી મંદિરમાં નાગ પંચમીની ઉજવણી કરવામાં આવી હતી. આ મંદિરમાં શેષનાગની પૂજા કરવામાં આવે છે. નાગપંચમી નિમિત્તે ભક્તોએ નાગ દેવતાની પૂજા કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram