સુરત સિવિલ ફરી વિવાદમાં, સમયસર બ્લડની વ્યવસ્થા ન થતાં દર્દીના સ્વજનો ભરાયા રોષે

Continues below advertisement

સુરત નવી સિવિલ ફરી વિવાદમાં આવી છે. બ્લડ બેન્કના કર્મચારીની બેદરકારીના પગલે સમયસર રક્તની વ્યવસ્થા ન કરાઇ. બી પોઝિટવનું બ્લડ ન મળતા દર્દીના સ્વજનો રોષે ભરાયા હતા. તો આ સિવાય જ્યારે ડોનર આવ્યા ત્યારે અન્ય કર્મચારીઓ હાજર ના હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram