સુરતઃ ઓલપાડમાં ગેરકાયદેસર ધમધમતા ઝિંગા તળાવ દૂર કરવા કલેક્ટરનો આદેશ, જુઓ વીડિયો
Continues below advertisement
ઓલપાડમાં ચાલતા ગેરકાયદેસર 14 ઝિંગા તળાવના માલિકોને સુરત પ્રશાસને નોટિસ ફટકારી હતી. 15 દિવસમાં તળાવ નહી તોડાય તો લેંડ ગ્રેબિંગ એક્ટ અંતર્ગત કાર્યવાઈ કરવાની ચીમકી ઉચ્ચારી હતી.
Continues below advertisement