સુરતઃ વેસુ વિસ્તારની આ સોસાયટીમાં કોરોનાનો પગપેસારો, ત્રણ લોકો પોઝિટીવ

Continues below advertisement

સુરતની વેસુ વિસ્તારમાં આવેલી હેપ્પી ગ્લોરિયસ સોસાયટીમાં કોરોનાના કેસ આવ્યા છે. અહીંયા ત્રણ લોકોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવ્યો છે. આ સોસાયટીને ક્લસ્ટર ઝોન જાહેર કરવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram