કોરોનાના નવા વેરિયંટને લઈને સુરત કોર્પોરેશન એલર્ટ, જુઓ ગુજરાતી ન્યુઝ
Continues below advertisement
કોરોનાના નવા વેરિયંટને લઈને વિશ્વભરમાં દહેશતનો માહોલ છે. ત્યારે કેન્દ્રની સૂચના બાદ સુરતમાં કોર્પોરેશન પણ એલર્ટ થયું છે. છેલ્લા 15 દિવસમાં વિદેશ પ્રવાસ કરીને આવેલા યાત્રીઓની સંખ્યા 351 થઇ છે. હાલ 391 મુસાફરોના RT-PCR ટેસ્ટ કરવામાં આવ્યા છે. હમણાં વિદેશથી આવેલા યાત્રીઓને હોમ ક્વારન્ટાઇન કરવામાં આવેલા છે.
Continues below advertisement
Tags :
Gujarati News Surat Notification ABP News Corona Alert Surat Corporation Center Variant ABP Live ABP News