આપની કોર્પોરેટર યુવતીઓએ સવાણીને કહ્યું, અમને તમારી જરૂર છે પપ્પા, પાછા આવી જાવ, જુઓ વીડિયો

Continues below advertisement

આપની કોર્પોરેટર યુવતીઓ રડી પડી હતી અને પક્ષ ન છોડવા વિનંતી કરી હતી. આ સમયે એક કોર્પોરેટર તો તેમના પગે પડી ગયા હતા અને પક્ષ ન છોડવા આજીજી કરી હતી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram