Surat Crime | સુરતના અમરોલીમાં નશીલી દવા પીવડાવી પરણીતા પર દુષ્કર્મ, જુઓ અહેવાલ

Continues below advertisement

Surat Crime | અમરોલી વિસ્તારમાં ઘેની પ્રદાર્થ પીવડાવી પરણિત મહિલા પર દુષ્કર્મ. 25 વર્ષય મહિલા સાથે દુષ્કર્મ આચરી બીભત્સ વિડિઓ ઉતારી બ્લેકમેલ કરી 60 હજાર પડાવ્યા. મહિલા ને વારમ વાર બ્લેકમેલ કરી રૂપિયા ની માંગણી કરી. મહિલા એ આખરે કંટાળી રાજેસ્થાન થી જીરો નંબર થી ફરિયાદ નોંધાવી. અમરોલી પોલીસ એ હવસ ખોર ઇરફાન વિરુદ્ધ આઈ ટી એક્ટ અને દુષ્કર્મ ની ફરિયાદ નોંધી તેની શોધ ખોર હાથ ધરી.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram