Surat: નકલી રેમડેસિવીર ઈન્જેક્શન સાથે ક્રાઈમ બ્રાન્ચે વધુ એક શખ્સની કરી ધરપકડ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરત ક્રાઈમ બ્રાન્ચે નકલી રેમડેસિવીર ઈન્જેક્શન સાથે વધુ એક શખ્સની ધરપકડ કરવામાં આવી છે. આઠ જેટલા ઈન્જેક્શન સાથે જયદેવસિંહ ઝાલા નામના આરોપીની ધરપકડ કરવામાં આવી છે.
Continues below advertisement