Surat Crime | સુરતમાં મુંબઈ-ગોવાથી મોડેલ્સ બોલાવી કરાવાતું ગંદુ કામ, ઓનલાઇન દેહવ્યાપાર રેકેટનો પર્દાફાશ
Continues below advertisement
Surat Crime | સુરતમાં ચાલતા ઓનલાઈન દેહવ્યાપારના રેકેટનો સુરતની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ દ્વારા પર્દાફાશ કરી દેહ-વેપારના ધંધામાં ધકેલાયેલી ચાર જેટલી મોડેલોને મુક્ત કરાવવામાં આવી છે.જે ચારેય મોડેલો મુંબઈ અને ગોવાની હોવાનું સામે આવ્યું છે.ઓનલાઈન રેકેટના મુખ્ય આરોપીઓ જાવેદ અને યુવરાજ નામના શખ્સો છે,જે બંનેને વોન્ટેડ જાહેર કરી આગળની તપાસ વેસુ પોલીસને સોંપવામાં આવી છે.
Continues below advertisement