સુરતઃ ડાયમંડ વેપારીએ નોકરી આપવાની લાલચે યુવતી પર આચર્યું દુષ્કર્મ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement
સુરતમાં ડાયમંડ વેપારીએ નોકરી આપવાની લાલચ આપીને યુવતી પર દુષ્કર્મ આચર્યું છે. 24 વર્ષીય પરણિતાની નોકરી છૂટી જતા તેણે હીરાના વેપારી પાસે નોકરી માંગી હતી. પરણિતા પર કારમાં જ દુષ્કર્મ આચર્યું હતુ.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram