સુરત: ટેક્સસ્ટાઈલ સેક્ટર પર જીએસટી દર વધતા વેપારીઓમાં અસંતોષ, જુઓ ગુજરાતી ન્યુઝ

Continues below advertisement

ટેક્સસ્ટાઈલ સેક્ટર પર જીએસટી દર વધારતા વેપારીઓમાં અસંતોષ છે. આ મામલે સુરતના વેપારીઓ ધરણા પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે આ મામલે દર્શના જરદોષે નિવેદન આપ્યું છે કે,, વાતચીતથી તમામ નિવેડો આવી શકે છે. આ અંગે તેઓ કેન્દ્રીય નાણાં મંત્રી નિર્મલા સીતારામણને રજૂઆત કરશે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram