Surat:કોવિડ સેન્ટરના ડોક્ટર પર લાગ્યા બેદરકારીના આરોપ, જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોવિડ સેન્ટરમાં ડોક્ટરની બેદરકારીથી દર્દીનું મોત થયા હોવાના આરોપ લાગ્યા છે. અડધો કલાક પહેલા જ પરિવારજનોની દર્દી સાથે વીડિયો કોલ પર વાત થઈ હતી.જેમાં દર્દીએ સ્વસ્થ હોવાની વાત કરી હતી.
Continues below advertisement