સુરતઃશિક્ષણ વિભાગ બન્યું સક્રિય, DEOએ ગજેરા સ્કુલને ફટકારી બીજી નોટિસ

Continues below advertisement
સુરતની ગજેરા સ્કુલને DEOએ બીજી નોટિસ ફટકારી છે. નિયમ વિરુદ્ધ ધોરણ આઠના વર્ગો શરૂ કરવા બદલ DEO ઓફિસ તરફથી આ નોટિસ ફટકારવામાં આવી છે. નિયમો વિરુદ્ધ ગજેરા સ્કુલે શિક્ષણ કાર્ય શરૂ કર્યા હોવાનો એબીપી અસ્મિતાએ પર્દાફાશ કર્યો હતો.
 
 
 
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram