સુરત:બાલ્કનીમાં બેસેલા વૃદ્ધ સાસુને પુત્રવધૂએ માર્યો ઢોર માર,વીડિયો વાયરલ થતા પોલીસે કરી શું કરી કાર્યવાહી?
Continues below advertisement
સુરતના વરાછામાં પુત્રવધુએ જ સાસુને ઢોર માર માર્યો હોવાની ઘટના બની હતી. વરાછામાં ત્રણ દીકરા હોવા છતાં સાથે ન રખાતા અંતે માતાને વૃદ્ધાશ્રમ મોકલાયા હતા. વીડિયોમાં જોઇ શકાય છે કે વૃદ્ધ સાસુને ફ્લેટની બાલ્કનીમાં ગોંધી રાખી પુત્રવધુએ માર માર્યો હતો. જો કે માર મારવાનો વિડિયો એક જાગૃત નાગરિકે બનાવી પોલીસને સોંપ્યો હતો. બાદમાં પોલીસે વીડિયોના આધારે ખરાઈ કરી વૃદ્ધ મહિલાને તેના જ ઘરમાંથી મુક્ત કરાવી અને વૃદ્ધ મહિલાને વૃદ્ધા આશ્રમમાં મોકલવામાં આવ્યા હતા.
Continues below advertisement