Surat: કોરોના સંક્રમણ વધતા પ્રશાસન એક્શનમાં, અલગ અલગ ઝોનમાં હોટલ-ખાણીપીણી બજોરામાં કરશે ચેકિંગ

Continues below advertisement

સુરત માં કોરોના કહેર વધતા પ્રશાસન એક્શનમાં આવ્યું છે.  રાંધેર અને અઠવા ઝોનમાં  હોટલ-ખાણીપીણીના બજોરામાં ચેકિંગ તંત્ર કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે કાર્યવાહી કરવામાં આવશે. કોરોના વધતા રાંદેર અને અઠવા ઝોન માં ક્લસ્ટર વિસ્તાર ઉભા થઇ રહ્યા છે. સુરત ના રાંદેર અને અઠવા ઝોન માં ચેકપોસ્ટ બનાવવામાં આવી છે.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram