સુરત: નકલી તબીબનો ફૂટ્યો ભાંડો, દર્દીને ખોટી દવા આપતા હકીકત આવી સામે

Continues below advertisement

સુરતના ઉમરપાડાના રેફરલ હોસ્પિટલમાં ફરજ બજાવતા તબીબનો પર્દાફાશ થયો છે. MBBS તબીબ પોતાના સ્થાને BHMS તબીબને નોકરી કરવતો હતો. અને મહિને 10 હજાર રૂપિયા વેતન આપતો હતો. એક દર્દીને બ્લડ પ્રેશરના સ્થાને ડાયાબિટીસની દવા આપતા સમગ્ર ભાંડો ફૂટ્યો હતો.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram