Surat:શહેરના વિવિધ સ્મશાનમાં લાકડા ખૂટતા પરિવારજનો શેના વડે કરી રહ્યાં છે અંતિમવિધી?,જુઓ વીડિયો
Continues below advertisement
સુરતમાં કોરોના સંક્રમણ બેકાબુ બની રહ્યું છે ત્યારે હવે અહીંના અલગ અલગ સ્મશાનગૃહમાં લાકડા પણ ખૂટી ગયા છે. જેથી હવે પરિવારજનો શેરડીના બગાસથી મૃતદેહની અંતિમવિધી કરવા માટે પરિવારજનો મજબૂર બન્યા છે.
Continues below advertisement