સુરતઃ કોરોનાને લઇને સેલ્ફ ફાયનાન્સ કોલેજોની ફીમાં કેટલો કરાયો ઘટાડો?

Continues below advertisement
કોરોનાને લઈ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોની ફીમાં ઘટાડો કરાયો હતો. વીર નર્મદ દક્ષિણ ગુજરાત યુનિવર્સિટીએ ફીમાં ઘટાડો કર્યો હતો. અલગ અલગ ફેકલ્ટીમાં સરેરાશ 20 થી 25 ફીમાં ઘટાડો કરવામાં આવ્યો છે.
Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram