Surat Fire | એથર કંપનીમાં ભીષણ આગ લાગતા 20 કામદારો દાઝ્યા, જુઓ શું છે સ્થિતિ?
Continues below advertisement
Surat Fire | સુરતની એથર કંપનીમાં ભીષણ આગ લાગતા 20 કામદારો દાઝી ગયા છે. હાલ તમામને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે.
Continues below advertisement