સુરત:અડાજણ વિસ્તારમાં આવેલી દુકાનમાં આગ, સેફ્ટીના સાધનોનો અભાવ, જુઓ ગુજરાતી ન્યૂઝ

Continues below advertisement

સુરતના અડાજણ વિસ્તારમાં આવેલી કોસ્મેટિકની દુકાનમાં આગ લાગી છે. ફાયરની ટીમે ઘટના સ્થળે પહોંચી આગ પર કાબૂ મેળવ્યો છે. ગાર્ડન વ્યૂ કોમલેક્સમાં આ આગ લાગી હતી. દુકાનમાં કોઈ સેફ્ટીના સાધનો ન હતા.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram