સુરતઃ પ્રેમલગ્ન કરનાર યુવતીનું તેના જ પરિવારે કર્યું અપહરણ, ઘટના CCTVમાં કેદ
એબીપી અસ્મિતા વેબ ટીમ
Updated at:
25 Aug 2021 10:12 AM (IST)
Download ABP Live App and Watch All Latest Videos
View In Appસુરતના સચિન વિસ્તારમાં પ્રધાનમંત્રી આવાસ યોજનામાં રહેતી યુવતીનું તેના જ પરિવારજનો(family members)એ અપહરણ કર્યું છે. યુવતીએ અન્ય જ્ઞાતિના યુવક સાથે પ્રેમલગ્ન કરી લેતા પરિવારને મંજૂર ન હતું.